સ્વામી રામરાજ્યમ્

આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી નહીં શક્યો હતો; હોટેલના રૂમમાં આમ-તેમ આંટા મારતો રહ્યો. ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઊતરી હોટેલમાં રોકાયો હતો. રૂમમાં પહોચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી, ત્યારે ખબર પડી કે...
એક વ્યાપારીએ ઘણા વ્યાપારીઓ પાસેથી ધન ઉધાર લઈને વિપુલ પ્રમાણમાં મગફળી ખરીદી ગોદામો ભરી દીધા. ઉધાર લઈને આમ વ્યાપાર કરવાની રીત તેના નાના ભાઈને પસંદ ન હતી, છતાં મોટા ભાઈના માન ખાતર તેણે કશું કહ્યું નહીં...
એક વયોવૃદ્ધ સજ્જન રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતાં. એમના ડબ્બામાં એક પરિવાર પણ બેઠું હતું. પતિ, પત્ની અને એક ૧૨-૧૩ વર્ષનો એમનો પૂત્ર. થોડા સમયબાદ જ્યારે એકબીજાથી પરિચિત થયા ત્યારે એ સજ્જન એ પુત્ર...