અસ્વીકરણ

  1. ઉપયોગકર્તાઓને એ સૂચિત કરવામાં આવે છે કે સનાતન જાગૃતિ (http://www.sanatanjagruti.org/) માં સામાવિષ્ટ અથવા તેના દ્વારા/તેના પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓમાં અશુદ્ધિઓ અથવા અજાણતા થયેલ સ્થલાકૃતિક (ટાઇપોગ્રાફિકલ) ત્રુટીઓ હોઈ શકે છે. તે બાબતે સમય-સમય પર પ્રકાશિત માહિતીઓમાં પરિવર્તનો કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવે છે.
  2. સનાતન જાગૃતિમાં ઉપયોગમાં લેવામાં આવેલ ચિત્રો, ઑડિઓ, વિડિઓ તથા અન્ય સામગ્રીઓ ઇન્ટરનેટ ઉપરથી અથવા અન્ય સંદર્ભોમાંથી શોધી લેવામાં આવ્યા છે અને તેની માલિકી જે તે માલિકની છે. અગર સનાતન જાગૃતિમાં ઉપયોગમાં લેવામાં આવેલ કોઈપણ વિગતની માલિકી આપ ધરાવતા હો અને અગર આપના કોપીરાઈટસ્ નો ભંગ થતો જણાય તો અમને સંપર્ક કરી શકો છો.
  3. સનાતન જાગૃતિ પર પ્રકાશિત કરવામાં આવતી રચનાઓ આપની “સામાન્ય જાણકારી” ના પ્રયોજન માટે જ છે. અને તે “જેમ છે તેમ” સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવે છે. સનાતન જાગૃતિ પર પ્રકાશિત માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ દ્વારા કોઈ પણ પ્રકારના નુકસાન માટે સનાતન જાગૃતિ જવાબદાર રહેશે નહીં.
  4. ઉપયોગકર્તાઓએ ખાસ નોંધ લેવી કે, સનાતન જાગૃતિ કોઇ પણ સંસ્થા, મંડળ, ન્યાસ (ટ્રસ્ટ), પ્રકાશન, અથવા કોઇ પણ પ્રકારની ઓનલાઇન સાઇટ કે અન્ય કોઇ માધ્યમ સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ નથી તથા કોઈ પણ રીતે જોડાયેલ નથી.
  5. સનાતન જાગૃતિ હાલમાં રજીસ્ટર્ડ ટ્રસ્ટ નથી અને તેનો હેતુ કોઈ પણ પ્રકારે આર્થીક વિકાસનો નથી જેની ઉપયોગકાર્તાઓએ ખાસ નોંધ લેવી.