સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
ભર્તુહરિ
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

સ્વામી શિવાનન્દ

Syndicate content
તત્ત્વ દર્શન
જીવનનો ધ્યેય - મોક્ષ કે મુક્તિ - સ્વામી શિવાનન્દ

મોક્ષ જીવનનું પરમ લક્ષ્ય છે. જીવનના ઉદ્દેશ્યની પૂર્ણતા મોક્ષ છે. મોક્ષની પ્રાપ્તિ અર્થાત્ જન્મ-મૃત્યુના બંધનથી મુક્તિ મળવા પર મૃત્યુલોકનું જીવન સમાપ્ત થાય છે. આપણા જીવનું વાસ્તવિક લક્ષ્ય જાણી લેવું જ મુક્તિ કે મોક્ષ કહેવાય છે.

બોધ કથા
આળસુ ન રહો - સ્વામી શિવાનન્દ

સત્ય બોલો. રમત-ગમતમાં પણ બીજાને હાની ન પહોંચાડો. માતા-પિતા, ગુરૂજનો અને શિક્ષકોનું સમ્માન કરો અને એમનું કહેવું માનો. બધા સાથે પ્રેમભાવ રાખો. જેમ બને તેમ સૌની સેવા કરો. પ્રાણીઓ-જાનવરો પર પણ દયા રાખો. બધાના સહાયક બનો. ઈશ્વર સૌનો પ્રભુ છે.

તત્ત્વ દર્શન
વૈરાગ્ય શું છે-શું નથી - સ્વામી શિવાનન્દજી

સંસારના બધા સંબંધોથી માનસિક નિરાસક્તિ (મોહનો ત્યાગ) જ સાચુ વૈરાગ્ય કહેવાય છે અને એ જ સર્વોચ્ચ છે. કોઈ પુરુષ સંસારમાં રહીને પણ પૂર્ણ નિરાસક્ત ભાવથી પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. એનાથી કોઈ અંતર પડતું નથી જો તે પોતાના પરિવાર અને છોકરા-છોકરીઓ સાથે રહે છે.

વેદાન્ત
બ્રહ્મની પ્રકૃતિ - સ્વામી શિવાનન્દ

અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે.

વેદાન્ત
બ્રહ્મ શું છે? - સ્વામી શિવાનન્દ

બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે. તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે. તે કોઈ નિર્દિષ્ટ પદાર્થ નહીં હોય શકે. તે ચૈતન્ય છે. તે વસ્તુ છે. તે ગુપ્ત નિધિ છે. તે મણિઓના મણિ છે, રત્નોના રત્ન છે.

પ્રાર્થના
વિશ્વ પ્રાર્થના - સ્વામી શિવાનન્દ

હે સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ !
તમને નમસ્કાર, નમસ્કાર...
તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો,
તમે સચ્ચિદાનંદઘન છો, તમે બધાના અંતર્વાસી છો.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.