જ્ઞાન

આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું તે સમજી લેવું આવશ્યક છે, પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરમ્મ્પરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુધ્ધી પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પ્રજ્ઞા નથી...
માણસના જીવન સંગ્રામમાં જ્ઞાન એ કાંઈ બહુ કથાઓ સાંભળવાથી કે વાંચવાથી, મળી જતું હોત તો, આજે તો માહિતીનો જમાનો છે. ગુગલ ખોલો ત્યાં બધું જ વાંચવા મળી જાય છે. ને ટીવી ખોલો ત્યાં અનેક કથાઓ સાંભળવા મળે છે.
યોગની સાધના કદી પણ જાહેર રસ્તા ઉપર, જાહેર સ્થળોએ કરવાની સાધના નથી, કે એક બે દિવસની સાધના પદ્ધતિ નથી, કે કોઈ રોગ મટાડવા માટેની સાધના પદ્ધતિ નથી. આસન એક માત્ર નાનોશો તેનો વિભાગ જરૂર છે તે તો માત્ર...
આપણે સૌ વેદને માનીએ છીએ ને વેદ જ અપુરુષેય છે એટલે પરમાત્માની વાણી છે. વેદના ઋષીઓએ અને મંત્ર દ્રષ્ટાઓએ ક્યાંય પણ કહ્યું નથી કે સંસારનો સર્વથા ત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેમણે એમ કહ્યું છે કે સંસારમાં...
ધર્મ અને દર્શનનો ઇતિહાસ તપાસતા પ્રાચીન કાળથી જ બે ભિન્ન-ભિન્ન ધારાઓ વહેતી જોવા મળે છે. એક કાંઈ કહે તો બીજો કાંઈ કહે છે. ક્યાંય પણ એકતા જોવા મળતી જ નથી. એને એક કરવા માટે અનેક પ્રયત્નો થયા છે, પરંતુ...
પ્રત્યેક પ્રાણીમાં તેનો મિત્ર અને શત્રુ નિવાસ કરે છે. પછી એ કોઈ પણ જાતિ કે પ્રજાતિનો કેમ ન હોય. નર હોય કે માદા, સૌની ઉન્નતિ રોકનાર એનો પોતાનો શત્રુ એની અંદર જ નિવાસ કરે છે કે જેને આળસ કહેવાય છે. વળી...
સત્ય એ જ પરમાત્મા છે. એટલે કે સત્યનું આચરણ પરમાત્મા સુધી પહોંચાડે છે. આપણા જીવન સંગ્રામમાં મોટામાં મોટી કોઈ લાયકાત હોય તો તે છે “સત્ય નિષ્ઠા” અને જો સત્ય નિષ્ઠા જ ન હોય તો મોટામાં મોટી ગેરલાયકાત છે....
યોગીક ક્રિયાની સ્પષ્ટ સમજણ હોવી જ જોઈએ તો જ પરિણામ પ્રાપ્ત થાય છે, અન્યથા બધી જ મહેનત પાણીમાં જાય અને વધુમાં નિરાશા-હતાશા જ હાથમાં રહે છે. યોગમાં માથુ, કંઠ અને છાતી બરાબર ટટ્ટાર રાખીને હ્રદયમાં મનને...
ભારત સદાય અધ્યાત્મ સાધનાની ભૂમિ રહેલ છે. આપણાં ઋષિમુનિઓએ આધ્યાત્મિક સાધના કરી અંતરમુખી બની જે જે અધ્યાત્મ રહસ્યો ઉજાગર કર્યા છે તે અદ્વિતિય છે, અલૌકિક છે. તેમણે જે સત્યોનો સાક્ષાત્કાર કર્યો છે અને...
પ્રત્યેક ગૂઢ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પાયો સાદું જીવન અને ઉદાત્ત વિચારસરણી છે. આ બંને મુદ્દાઓ એકી સાથે ધ્યાનમાં રહેવા જોઈએ. જો કોઈ મનુષ્ય માત્ર સાદગી બતાવવા ખાતર સાદું જીવન જીવે તો એ ખરેખર સાદું...