સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
પ્રેમચંદજી
  • ભક્તિ
    • આરતી
    • કાવ્ય-પદ્ય-પદ
    • ચાલીસા
    • પ્રાર્થના
    • ભજન
    • વ્રત કથા
    • સ્તોત્ર-સ્તુતિ
    • બાવની
    • થાળ
  • જ્ઞાન
    • કથા-પ્રવચન
    • જ્ઞાન-વિજ્ઞાન
    • તત્ત્વ દર્શન
    • બોધ-ઉપદેશ
    • વેદાન્ત
  • સંસ્કાર
    • જિજ્ઞાસા સમાધાન
    • ઉપનિષદ કથા
    • ચરિત્ર કથા
    • પર્વ-ઉત્સવ
    • પૌરાણીક કથા
    • પ્રેરક પ્રસંગો
    • બોધ કથા
    • મમ કર્તવ્યમ્
    • રીતિ-રીવાજ
  • સાહિત્ય
    • આધ્યાત્મીક
    • ઐતિહાસિક ઘટનાઓ
    • ગીત-સંગીત

ઇષ્ટ દેવી-દેવતા

અંબામાતા અર્જુન આદિ શંકરાચાર્ય કૃષ્ણ અવતાર ગણેશજી ગૌમાતા જલારામબાપા પાર્વતી માતા રામ અવતાર લક્ષ્મીમાતા શીતળાદેવી સદાશિવ સાંઇબાબા સૂર્યદેવ હનુમાનજી
more tags

વ્યક્તિત્વ

અમીચંદ ભક્ત નરસિંહ મહેતા સંત કબીર સંત તુલસીદાસજી સ્વામી આત્માનંદ સ્વામી ચિદાનન્દ સ્વામી જ્યોતિર્મયાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી પરમાનંદ સ્વામી રામરાજ્યમ્ સ્વામી રામસુખદાસજી સ્વામી વિવેકાનંદ સ્વામી શાશ્વતાનંદ સ્વામી શિવાનન્દ હર્ષા જોશી
more tags

બોધ કથા

Syndicate content
બોધ કથા
દાનનું રહસ્ય - જયદયાલ ગોયન્દકા

દાનમાં ત્યાગનું મહત્વ છે, વસ્તુની કિંમતનું કે વસ્તુની સંખ્યાનું મહત્વ નથી. એવી ત્યાગભાવનાથી કોઈ સુપાત્રને એટલે કે જે વસ્તુનો જેની પાસે અભાવ છે તેને તે વસ્તુ આપવી અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખવી નહિ એ ઉત્તમ દાન છે. નિષ્કામભાવે કોઈ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ સાત્વિક દાન છે.

બોધ કથા
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ

રામદાસજી રામાયણ લખતાં અને શિષ્યોને સંભળાવતાં જતાં હતાં. હનુમાનજી પણ તેમને ગુપ્ત રૂપે સાંભળવા માટે આવીને બેઠાં હતાં. સમર્થ રામદાસજી એ લખ્યું કે "હનુમાનજી અશોક વનમાં ગયાં, ત્યાં તેમણે સફેદ ફૂલ જોયા."

બોધ કથા
પર પીડાની અનુભૂતિ

વાત છે બ્રિટિશ શાસન કાળની. એ દિવસોમાં ગંગા-યમુના નદીઓના ભયંકર પૂરે હજારો પરિવારોને બેઘર કરી દીધા હતા. હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો ભોજન અને વસ્ત્રોથી વંચિત થઈ ગયા હતા.

બોધ કથા
ચીથડામાં લપટાયેલમાં ભગવાનના દર્શન કરો

દરિદ્રોની સેવા કરવી, રોગીઓની સેવા કરવી, એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. આનાથી આપણું હ્રદય શુદ્ધ થશે. આનાથી આપણા હ્રદયમાં દિવ્યતાનો પ્રકાશ છવાય જશે.

  • ‹‹
  • 2 of 2
  •  
© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.