શું ગુરુની આવશ્યકતા છે? - ભાગ ૦૨/૦૨

વિડિયો સમય: 
૦૧:૫૩ કલાક

સન ૨૦૦૭ માં આચાર્ય શ્રી દ્વારા "શું ગુરુની આવશ્યક્તા છે?" વિષય ઉપર કરવામાં આવેલ પ્રવચનો. આ પ્રવચન કેનેડાના બ્રામ્પ્ટન શહેરમાં આવેલ સંત જ્ઞાનશ્વર આશ્રમ સ્થાન પર કરવામાં આવેલ. અંગ્રેજી ભાષાના પ્રેક્ષકગણોની બહુમતી હોવાને આ કારણે આ પ્રવચનો અંગ્રેજી ભાષામાં આપવામાં આવ્યા હતા. આ પ્રવચનો ખૂબ જ જ્ઞાન સભર છે. આશા છે આપણને આ પ્રવચનોના માધ્યમથી આચાર્ય શ્રી પાસેથી ઘણું જાણવા અને શીખવા મળશે.