ગીતા દર્શન - ભાગ ૦૬/૦૬
વિડિયો સમય:
૦૨:૦૦ કલાક
પ્રસ્તુત છે સન ૨૦૦૭માં કેનેડાના બ્રામ્પટન શહેરમાં સંત જ્ઞાનેશ્વર આશ્રમ ખાતે પૂજ્ય ગુરુદેવ શ્રી મહામંડલેશ્વર સ્વામી શાશ્વતાનંદજી મહારાજ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારીત ગીતા દર્શન વિષય ઉપર આપવામા આવેલ ૬ દિવસીય પ્રવચનો. આ પ્રવચનોમાં ગુરુ શ્રી ગીતાના યોગ જ્ઞાન ઉપર પ્રકાશ નાખે છે. તેઓ આ પ્રવચનોના માધ્યમે આપણને તત્ત્વ જ્ઞાન, વિજ્ઞાન, દેહ, ઈશ્વર અને ઈન્દ્રિય જેવા વેદાન્તીક વિષયો પર જ્ઞાન પ્રદાન કરે છે. આશા છે આપણને આ પ્રવચનો ઉપરથી ઘણુ જાણવા અને શીખવા મળશે. અને એટલું જ નહીં, આ પ્રવચનોના જ્ઞાનને આપણે આપણા વ્યવહારીક જીવનમાં ઉતારીશું તો આપણું જીવન જ્ઞાનમય પ્રકાશ પામી જશે.
This page is part of the series:
- 518 reads


