બ્રહ્મ સાક્ષાત્કાર ભાગ - ૧૭/૧૭
ભાગ - ૧૭/૧૭ હરિદ્વારમાં આયોજિત એક સપ્તાહના કાર્યક્રમ "સાધના શિબિર - ૨૦૦૮" માં સ્વામી પરમાનંદજી મહારાજ દ્વારા "બ્રહ્મ સાક્ષાત્કાર" વિષય ઉપર ના તાત્વિક પ્રવચનો. આ શિબિરમાં સ્વામીજી ખૂબજ ગહન વિષય ઉપર તદ્દ્ન સરળ ભાષામાં પ્રવચન કર્યું હતું. આ પ્રવચન જ્ઞાન સભર છે જેથી એનો જરૂરથી લાભ ઉઠાવશો તથા તમારા મિત્ર તથા પરિવારજનોને પણ સંભળાવવાનો લાભ આપશો. ધન્યવાદ.
ઑડિયો સમય:
૦૦:૫૬ કલાક
This page is part of the series:
- 521 reads


