યોગદાનની યાદી

'સનાતન જાગૃતિ' દ્વારા ચાલુ થયેલ આ મહા યજ્ઞમાં વિવિધ રીતે મદદરૂપ થનાર દરેક સાધક મિત્રોનો ઋણ સ્વીકાર કરતાં આનંદની અનુભૂતિ થાય છે. તમામ પ્રેમભરી આહૂતિને કારણે જ આજે આ યજ્ઞ દિવ્ય અને ભવ્ય રીતે કાર્યરત છે. આપનો સહકાર આ જ રીતે મળતો રહે એવી અપેક્ષા.
 
 ક્રમ  સહયોગ કર્તાનું નામ  સહયોગ પ્રકાર અન્ય માહિતિ
રાજેન્દ્ર શુક્લ જોડણી/વ્યાકરણ સુધારો -