સનાતન જાગૃતિ
    • મુખ્ય પૃષ્ઠ
    • પરિચય
    • અભિપ્રાય
    • સહયોગ
    • સંપર્ક

સનાતન જાગૃતિ

સફળતા, શાંતિ અને આનંદનો માર્ગ

Top Category

  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
અભિમાનના આઠ પ્રકાર છે: સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રૂપનું અભિમાન, કુળનું અભિમાન, વિદ્વત્તાનું અભિમાન અને કર્તુત્વનું અભિમાન. પરંતુ "મને અભિમાન નથી" એવો દાવો કરવો એના જેવું ભયાનક અભિમાન બીજું એકેય નથી.
વિનોબા ભાવે

Mailing List

નવી રચનાઓ ઇ-મેઇલ મારફતે મેળવો

Close

Quick Links

  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • આમંત્રણ મોકલો

Stay Connected

  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us

Follow sanatanjagruti on Twitter

આપ પણ સહયોગ કરી શકો છો.

  • 909 reads
  • PrintPrint
  • E-MailE-Mail
  • Permalink
'સનાતન જાગૃતિ' માં આપનું સ્વાગત છે. આપના જેવા સમર્થકોના કારણે જ 'સનાતન જાગૃતિ' નો વિકાસ શક્ય બન્યો છે. 'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે મદદરૂપ થવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
 
'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે આપ પોતાની ઇચ્છા અને યોગ્યતા અનુસાર બહુમૂલ્ય સહયોગ કરી શકો છો. 'સનાતન જાગૃતિ' આપ સૌને આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે.
 

'સનાતન જાગૃતિ' ના વિકાસ માટે આપ આ રીતે સહયોગ કરી શકો છો

નવી રચના

  • જો આપ ગુજરાતીમાં ટાઇપ કરી શકતા હો તો તમે નવી-નવી રચનાઓ ટાઇપ કરીને મોકલી શકો છો. (જુઓ ખાસ નોંધ)
  • અગર ગુજરાતી ટાઇપ કરવાની સુવિધા ન હોય તો રચના સ્કેન કરીને ઇ-મેઇલ દ્વારા પણ મોકલી શકો છો.
  • રચનાઓ ફાઇલ સ્વરૂપે (જેમકે Microsoft Word, PDF, JPG અથવા અન્ય ફાઇલ) મોકલી શકો છો.

ગુજરાતી ભાષાંતર

  • અગર આપની પાસે પ્રકાશિત રચનાઓનું ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ છે તો આપ અમને મોકલી શકો છો.
  • અગર આપ હિન્દી/સંસ્કૃત/અંગ્રેજી/અથવા અન્ય ભાષા માંથી ગુજરાતીમાં ભાષાંતર કરી શકો છો તો આપ પ્રકાશિત રચનાઓનું ભાષાંતર કરી સહયોગ કરી શકો છો.
  • જુઓ ભાષાંતર વિના પ્રકાશિત થયેલ રચનાઓની યાદી

ત્રુટિ કે ભૂલચૂક

  • જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ અથવા જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા સંપાદકને જરૂરથી જણાવો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય.

વિજ્ઞાપન

  • અગર આપ કોઇ વેબસાઇટ કે બ્લોગ ચલાવો છો તો આપ 'સનાતન જાગૃતિ' ની લિંક આપી શકો છો જેથી 'સનાતન જાગૃતિ' અધિકથી અધિક લોકો સુધી પહોંચી શકે. 'સનાતન જાગૃતિ' ની લિંક છે - http://www.sanatanjagruti.org/
  • આપના મિત્રો, પરિવારજનો તથા અન્ય સ્નેહિઓને પણ 'સનાતન જાગૃતિ' વિશે જણાવી 'સનાતન જાગૃતિ' ના પ્રચારમાં મદદ કરી શકો છો.

રચનાઓ મોકલવાનું સરનામું

  • editor @ sanatanjagruti.org
  • http://sanatanjagruti.pvt/content/newcontent

ખાસ નોંધ

  • 'સનાતન જાગૃતિ' ને આપ કોઇ પણ ધર્મને લગતા લેખ, આત્મકથા, પ્રવચન, પ્રેરક પ્રસંગ, સત્ય ઘટના વગેરે મોકલી શકો છો. તથા સનાતન ધર્મમાં સમાવેશ થતા શાસ્ત્રો, ગ્રંથો, પ્રકરણ ગ્રંથો અને અન્ય પુસ્તકો તથા આરતી, ઇષ્ટ નામાવલિ, ચાલીસા, પ્રાર્થના, ભજન, મંત્ર-શ્લોક, વ્રત કથા, સ્તોત્ર-સ્તુતિ તેમજ ભજન, કાવ્ય, ગીત-સંગીત વગેરે મોકલી શકો છો.
  • રચના વિશે શક્ય એટલી વધુ માહિતી મોકલવા વિનંતી, જેમ કે લેખક કે રચનાકારનું નામ, સ્ત્રોત, વગેરે.
  • આર્થિક સહાય અસ્વીકાર્ય છે. 'સનાતન જાગૃતિ' નો હેતુ કોઈ પણ પ્રકારે આર્થિક વિકાસનો નથી તેમજ 'સનાતન જાગૃતિ' કોઈ પણ પ્રકારે અન્ય કોઈ સંસ્થા પ્રકાશક, મંડળ, ટ્રસ્ટ, કંપની, કોઈ પણ પ્રકારની ઓનલાઈન સાઇટો કે અન્ય કોઈ માધ્યમ સાથે કોઈ રીતે સંકળાયેલ, જોડાયેલ કે સંલગ્ન નથી.

નોંધ - અમુક કારણવશાત્ રચનાઓ પર ટિપ્પણી (Comments) ની સુવિધા બંધ કરવામાં આવી છે. આપની ટિપ્પણીઓ તેમજ અભિપ્રાયો માટે આપ અભિપ્રાય પૃષ્ઠનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારની અગવડ બદલ માફી.

© Sanatan Jagruti
સનાતન જાગૃતિ ૨૦૦૭-૨૦૦૯
  • મુખ્ય પૃષ્ઠ
  • પરિચય
  • અભિપ્રાય
  • અસ્વીકરણ
  • આમંત્રણ મોકલો
  • Submit Content
  • Get Involved
  • Mailing List
  • RSS Feeds
  • Contact Us
  • વાંચન વિભાગ
  • ઑડિઓ વિભાગ
  • વિડિઓ વિભાગ
  • ગ્રંથાલય
  • તિથિપત્ર
  • સુવિચારો
  • ભક્તિ સુધા
  • ગીતા અમૃત
Creative Commons License
આ વેબસાઈટની સઘળી માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ Creative Commons Attribution Non-Commercial No Derivatives 2.5 License અંતર્ગત અધિકૃત છે. જે વેબસાઈટના અન્યાન્ય યોગદાનકર્તાઓ દ્વારા યોગદાન કરવામાં આવી છે. તમો આ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓના બિન-વ્યાપારીક હેતુ; http://www.sanatanjagruti.org/ ની લિંક સાથે પુનઃવપરાશ/વિતરણ માટે મુક્ત છો.