આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ

સંવત ૨૦૬૪-૬૫ ના જાહેર તહેવારો

ક્રમાંક તહેવાર તિથિ વાર તારીખ
૦૧ દત્ત જયંતિ માગશર સુદ ૧૫ રવિવાર ૨૩-૧૨-૨૦૦૭
૦૨ મકર સંક્રાતિ પોષ સુદ ૬ સોમવાર ૧૪-૦૧-૨૦૦૮
૦૩ વસંત પંચમી મહા સુદ ૫ સોમવાર ૧૧-૦૨-૨૦૦૮
૦૪ મહાશિવરાત્રી મહા વદ ૧૩ ગુરૂવાર ૦૬-૦૩-૨૦૦૮
૦૫ હોળી ફાગણ સુદ ૧૫ શુક્રવાર ૨૧-૦૩-૨૦૦૮
૦૬ ધૂળેતી ફાગણ વદ ૧ શનિવાર ૨૨-૦૩-૨૦૦૮
૦૭ ગુડી પડવો ચૈત્ર સુદ ૨ સોમવાર ૦૭-૦૪-૨૦૦૮
૦૮ માતાજીની આઠમ ચૈત્ર સુદ ૮ રવિવાર ૧૩-૦૪-૨૦૦૮
૦૯ રામ નવમી ચૈત્ર સુદ ૯ સોમવાર ૧૪-૦૪-૨૦૦૮
૧૦ હનુમાન જયંતિ ચૈત્ર સુદ ૧૫ રવિવાર ૨૦-૦૪-૨૦૦૮
૧૧ અખાત્રીજ વૈશાખ સુદ ૩ બુધવાર ૦૭-૦૫-૨૦૦૮
૧૨ નિર્જલા (ભીમ) એકાદશી જેઠ સુદ ૧૧ શનિવાર ૧૪-૦૬-૨૦૦૮
૧૩ વડ સાવિત્રી પૂનમ જેઠ સુદ ૧૫ બુધવાર ૧૮-૦૬-૨૦૦૮
૧૪ દેવસુતી એકાદશી અષાઢ સુદ ૧૧ રવિવાર ૧૩-૦૭-૨૦૦૮
૧૫ જયા પાર્વતી વ્રત શરૂ અષાઢ સુદ ૧૩ બુધવાર ૧૬-૦૭-૨૦૦૮
૧૬ ગુરૂપુર્ણિમા અષાઢ સુદ ૧૫ શુક્રવાર ૧૮-૦૭-૨૦૦૮
૧૭ જયા પાર્વતી વ્રત પારણા અષાઢ વદ ૩ સોમવાર ૨૧-૦૭-૨૦૦૮
૧૮ દિવાસો અષાઢ વદ ૧૫ શુક્રવાર ૦૧-૦૮-૨૦૦૮
૧૯ શ્રાવણ માસનો આરંભ શ્રાવણ સુદ ૧ શનિવાર ૦૨-૦૮-૨૦૦૮
૨૦ નાગ પંચમી શ્રાવણ સુદ ૫ બુધવાર ૦૬-૦૮-૨૦૦૮
૨૧ રાંધણ છઠ શ્રાવણ સુદ ૬ ગુરૂવાર ૦૭-૦૮-૨૦૦૮
૨૨ શીતળા સાતમ શ્રાવણ સુદ ૭ શુક્રવાર ૦૮-૦૮-૨૦૦૮
૨૩ નોળી નોમ શ્રાવણ સુદ ૯ રવિવાર ૧૦-૦૮-૨૦૦૮
૨૪ રક્ષાબંધન (બળેવ) શ્રાવણ સુદ ૧૫ શનિવાર ૧૬-૦૮-૨૦૦૮
૨૫ રાંધણ છઠ શ્રાવણ વદ ૬ શુક્રવાર ૨૨-૦૮-૨૦૦૮
૨૬ શીતળા સાતમ શ્રાવણ વદ ૭ શનિવાર ૨૩-૦૮-૨૦૦૮
૨૭ ગોકુળ અષ્ટમી (જન્માષ્ટમી) શ્રાવણ વદ ૮ રવિવાર ૨૪-૦૮-૨૦૦૮
૨૮ છળી નોમ શ્રાવણ વદ ૯ સોમવાર ૨૫-૦૮-૨૦૦૮
૨૯ શ્રાવણ માસ સમાપ્ત શ્રાવણ વદ ૧૫ શનિવાર ૩૦-૦૮-૨૦૦૮
૩૦ કેવડા ત્રીજ ભાદરવા સુદ ૩ મંગળવાર ૦૨-૦૯-૨૦૦૮
૩૧ ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ૪ બુધવાર ૦૩-૦૯-૨૦૦૮
૩૨ ઋષિ પંચમી ભાદરવા સુદ ૫ ગુરૂવાર ૦૪-૦૯-૨૦૦૮
૩૩ ગૌરી વિસર્જન, દરો આઠમ ભાદરવા સુદ ૮ સોમવાર ૦૮-૦૯-૨૦૦૮
૩૪ ગણેશ વિસર્જન ભાદરવા સુદ ૯ મંગળવાર ૦૯-૦૯-૨૦૦૮
૩૫ અનંત ચૌદશ ભાદરવા સુદ ૧૪ રવિવાર ૧૪-૦૯-૨૦૦૮
૩૬ શ્રાધ્ધ પક્ષ આરંભ ભાદરવા સુદ ૧૫ સોમવાર ૧૫-૦૯-૨૦૦૮
૩૭ ડોસલા નોમ ભાદરવા વદ ૯ મંગળવાર ૨૩-૦૯-૨૦૦૮
૩૮ જગા તેરસ ભાદરવા વદ ૧૩ શુક્રવાર ૨૬-૦૯-૨૦૦૮
૩૯ સર્વપિતૃ અમાસ ભાદરવા વદ ૧૫ રવિવાર ૨૮-૦૯-૨૦૦૮
૪૦ નવરાત્રી આરંભ આસો સુદ ૧ મંગળવાર ૩૦-૦૯-૨૦૦૮
૪૧ માતાજીની આઠમ આસો સુદ ૮ મંગળવાર ૦૭-૧૦-૨૦૦૮
૪૨ વિજયા દશમી આસો સુદ ૧૦ ગુરૂવાર ૦૯-૧૦-૨૦૦૮
૪૩ શરદ પૂર્ણિમા આસો સુદ ૧૫ મંગળવાર ૧૪-૧૦-૨૦૦૮
૪૪ ચંદી પડવો આસો વદ ૧ બુધવાર ૧૫-૧૦-૨૦૦૮
૪૫ દોરીયા પૂજન આસો વદ ૮ મંગળવાર ૨૧-૧૦-૨૦૦૮
૪૬ દિવાળી અગ્યારસ આસો વદ ૧૧ શુક્રવાર ૨૪-૧૦-૨૦૦૮
૪૭ વાઘ વારશ આસો વદ ૧૨ શનિવાર ૨૫-૧૦-૨૦૦૮
૪૮ ધન તેરશ આસો વદ ૧૩ રવિવાર ૨૬-૧૦-૨૦૦૮
૪૯ કાળી ચૌદશ આસો વદ ૧૪ સોમવાર ૨૭-૧૦-૨૦૦૮
૫૦ દિવાળી આસો વદ ૧૫ મંગળવાર ૨૮-૧૦-૨૦૦૮
૫૧ નૂતન વર્ષ કારતક સુદ ૧ બુધવાર ૨૯-૧૦-૨૦૦૮
૫૨ ભાઇ બીજ કારતક સુદ ૨ ગુરૂવાર ૩૦-૧૦-૨૦૦૮
૫૩ લાભ પાંચમ કારતક સુદ ૫ સોમવાર ૦૩-૧૧-૨૦૦૮
૫૪ દેવઉઠી એકાદશી કારતક સુદ ૧૧ રવિવાર ૦૯-૧૧-૨૦૦૮
૫૫ વાઘ બારશ કારતક સુદ ૧૨ સોમવાર ૧૦-૧૧-૨૦૦૮
૫૬ ધન તેરશ કારતક સુદ ૧૩ મંગળવાર ૧૧-૧૧-૨૦૦૮
૫૭ કાળી ચૌદશ કારતક સુદ ૧૪ બુધવાર ૧૨-૧૧-૨૦૦૮
૫૮ દેવ દિવાળી કારતક સુદ ૧૫ ગુરૂવાર ૧૩-૧૧-૨૦૦૮

GujaratiEnglish
Press F12 to switch language

શું આ રચનામાં કોઇ ત્રુટિ છે?

જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા http://www.sanatanjagruti.org/feedback પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ