આપણા દેશની સંસ્કૃતિ જીવનમૂલ્યો પર આધારિત સંસ્કૃતિ છે. આપણા દેશનો ઇતિહાસ જીવનમૂલ્યોની મહિમા વધારનારો ઇતિહાસ છે. પરંતુ એ સંસ્કૃતિને આપણે ભૂલી રહ્યા છીએ અને સુખ, શાંતિને ગુમાવી રહ્યા છીએ. સુખ, શાંતિ તથા, સમાજની ઉન્નતિના માટે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
- સ્વામી વિવેકાનંદ

દૈનન્દિની

શીર્ષકઅદ્યતન
માંસાહાર ખાવું ઉચિત કે અનુચિત?1 Jul 2008 - 9:19pm
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન - સંગીત સાથે29 Jun 2008 - 4:19pm
શ્રી રુદ્રાષ્ટકમ - સંગીત સાથે29 Jun 2008 - 1:59pm
શ્રી શિવ પંચાક્ષર સ્તોત્ર - સંગીત સાથે28 Jun 2008 - 10:21pm
દીપક શા માટે પ્રગટાવવામાં આવે?22 Jun 2008 - 7:08pm
मेरे तो गिरधर गोपाल, दूसरो न कोय - ભાવાર્થ અને સંગીત સાથે21 Jun 2008 - 9:48am
કરવામાં સાવધાની, થવામાં પ્રસન્નતા21 Jun 2008 - 8:41am
इतना तो करना स्वामी - સંગીત સાથે17 Jun 2008 - 6:14pm
શંભુ ચરણે પડી - સંગીત સાથે15 Jun 2008 - 10:40am
ગીતા સાર - અર્જુન સાંભળો રે14 Jun 2008 - 10:37pm
શ્રી શિવ બાવની8 Jun 2008 - 6:49pm
શું પ્રાર્થનામાં શક્તિ છે?8 Jun 2008 - 6:07pm
ચીથડામાં લપટાયેલમાં ભગવાનના દર્શન કરો8 Jun 2008 - 2:10pm
શું ગુરુની આવશ્યકતા છે? - પ્રવચન દિન ૨/૨4 Jun 2008 - 5:54pm
શું ગુરુની આવશ્યકતા છે? - પ્રવચન દિન ૧/૨4 Jun 2008 - 5:50pm
ઓમ્ જય જગદીશ હરે10 May 2008 - 8:01pm
શ્રી ગણેશ આરતી10 May 2008 - 2:04pm
ભવાન્યષ્ટકમ્26 Apr 2008 - 7:37pm
સ્વાધ્યાય અને સ્મરણ શક્તિ - લોકમાન્ય તિલક20 Apr 2008 - 4:17pm
સ્વામી વિવેકાનન્દ શિકાગોમાં16 Apr 2008 - 7:06am
GujaratiEnglish
Press F12 to switch language

શું આ રચનામાં કોઇ ત્રુટિ છે?

જો આપને 'સનાતન જાગૃતિ' માં પ્રકાશિત રચનાઓમાં કોઇ ત્રુટિ જેવી કે વ્યાકરણ કે જોડણીની ભૂલો જોવા મળે તો કૃપયા એ ત્રુટિને સંપાદકને જરૂરથી જણાવશો જેથી એ ત્રુટિઓને સુધારી શકાય. સંપાદકને સંપર્ક કરવા માટે editor @ sanatanjagruti.org પર ઇ-મેઇલ કરો અથવા http://www.sanatanjagruti.org/feedback પૃષ્ઠ દ્વારા પણ જાણ કરી શકો છો.

ધન્યવાદ.

- સંપાદક, સનાતન જાગૃતિ